Jamala Logo

"જામળા - મારુ ગામ, મારો પરિવાર"

ચાલો, જામળા ગામના દરેક પરિવારને જોડીએ
પરિવારની વિગતો નોંધાવીને જામળા સમુદાયની ડિરેક્ટરીનો ભાગ બનો — સરળ, સુરક્ષિત અને વ્યવસ્થિત.

Let's connect Every Family of Jamla. Register your family details and become part of the Jamla community directory — simple, secure, and organized.

© 2026 JamlaGam. All rights reserved.

Family Registration / પરિવાર નોંધણી ફોર્મ

[Please fill the form in English only / ફોર્મ ફક્ત અંગ્રેજીમાં જ ભરવું]

📌 ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ સૂચનાઓ / Important Instructions to Keep in Mind While Filling the Form

ગુજરાતી:

  1. કુટુંબમાં પેટા ભાગ હોય તો

    જો કુટુંબ નંબરમાં પેટા ભાગ હોય, તો મુખ્ય નંબરમાં દાખલ કરો. એક જ કુટુંબ નંબરમાં એકથી વધુ દાખલ કરી શકાશે. ઉદાહરણ: 226A, 226B
  2. પરિવારનો વડો (મુખ્ય સભ્ય)

    પરિવારનો વડો તરીકે પરિવારનો સૌથી વડીલ જીવિત સભ્ય ગણાશે (Oldest Living Member).
  3. ફોર્મ કોણ ભરી શકે?

    ફોર્મ પરિવારનો કોઈપણ સભ્ય ભરી શકે છે. પરંતુ ફોર્મ ભરતી વખતે પરિવારના તમામ સભ્યોના સંબંધો મુખ્ય સભ્ય (પરિવારના વડા) ને આધાર બનાવીને જ દાખલ કરવાના રહેશે.

English:

  1. If family has sub-parts

    If the family number has sub-parts, enter them under the main number. You can add multiple entries under the same family number. Ex: 226A, 226B
  2. Head of the Family (Primary Member)

    The head of the family will be considered the oldest living member of the family.
  3. Who Can Fill the Form?

    The form can be filled by any family member. However, while filling the form, all family relationships must be entered with reference to the primary member (head of the family).

Main (Oldest) Member Details / વડીલ/વડા ની વિગતો

Family Members Details / પરિવારના સભ્યોની વિગત

Please add the family members / કૃપા કરીને પરિવારના સભ્યો ઉમેરો

📌 મહત્વપૂર્ણ સૂચનાઓ / Important Instructions

ગુજરાતી:

  • દરેક પરિવાર માટે ફોર્મ એક જ વખત ભરવું.
  • ફોર્મ સબમિટ કરતા પહેલા તમામ વિગતો સાચી છે તેની ખાતરી કરો.
  • ફોર્મ સબમિટ થયા પછી વિગતોમાં ફેરફાર આપમેળે શક્ય નથી.
  • ભવિષ્યમાં અપડેટ દ્વારા ફેરફાર કરવાની સુવિધા મળશે.
  • કોઈપણ ભૂલ અથવા સુધારા માટે સંપર્ક કરો: +૯૧-૮૮૬૬૪૬૨૮૪૬ (કૃપલ પટેલ)

English:

  • Each family should submit the form only once.
  • Please ensure all details are correct before submitting the form.
  • Once the form is submitted, changes cannot be made automatically.
  • Edit options will be available in future updates.
  • For any errors or corrections, please contact: +91-8866462846 (Krupal Patel)

Family Directory / પરિવાર ડિરેક્ટરી

Family Directory Page